સુરત

કોઈ પણ  દેશ  કે સમાજ  ના વિકાસ નો આધાર તે દેશની નારી ના વિકાસ ની સાથે જોડાયેલો છે..ઇતિહાસ સાક્ષી છે કે  જે દેશ  માં  નારી  ઓ  ઉપર દમન  થયું છે. તેનો વિનાશ થયો છે. નારીના વિકાસ સાથે જ દેશ નો વિકાસ સંભવ છે.આજના યુગમાં સ્ત્રી શસ્ક્તિકરણનિ ખુબ જરૂરિયાત છે. સ્ત્રીઓ આર્થિક રીતે પોતાના પગ ભર થાય તેવી પ્રવૃત્તિ કરાવી એ દરેક નાગરિક અને સમાજ ની ફરજ છે.  જે સ્ત્રીઓ એક્સપોર્ટ અને ઈમ્પોર્ટ માં  પોતાની કારકિર્દી બનાવવા ઇચ્છતી હોય તેવી સ્ત્રીઓ માટે અમે એક ફ્રી વર્કશોપ નું આયોજન તારીખ 12 માર્ચ 2018 ના રોજ કરેલ છે. આ વર્કશોપ માં એક્સપોર્ટ અને ઈમ્પોર્ટ ને લગતી ઘણી બધી ઉપયોગી માહિતીઓ આપવામાં આવશે . આજના સમય માં અદ્યતન ટેક્નોલોજી ને કારણે એક્સપોર્ટ અને ઈમ્પોર્ટ ની પ્રક્રિયા સરળ થઇ ગઈ છે.અનેક પ્રકારની સુવિધા ઉપ્લબ્ધ છે.  જેનો ભરપૂર ફાયદો ઉઠાવી શકાય એમ છે. જે બહેનો આ વર્કશોપ માં ભાગ લેવા ઈચ્છીત હોય તે  7600769090 પર કોલ કરીને પોતાંનું  નામ નોંધાવી શકે  છે. વર્કશોપ સુરત માં  805 , આઈ સી સી બિલ્ડીંગ, બી  વિન્ગ , મજૂરાગેટ , રિંગ રોડ પર રાખેલ  છે.