અમરેલી

અમરેલી જીલ્લા ના બગસરા  તાલુકાના હડાળા ગામે ધારાસભ્ય જે.વી.કાકડીયા ને વાજતેગાજતે ગાંડા મા બેસાડી ને સામૈયા કરવા આવેલ ત્યાર બાદ સન્માનિત કરવામાં આવ્યા... જેમાં અન્યાયન ભુતડી આશ્રમ ના મહંત ભક્તિરામ બાપુ તેમજ કોગ્રેસ આગેવાન કોકીલાબેન કાકડીયા. તાલુકા પંચાયત ના પ્રમુખ મુકેશભાઈ રાખોલીયા ડો.સી.કે.રીબડીયા. છગનભાઈ હિરાણી તેમજ ગ્રામ જનો અને કોગ્રેસ આગેવાન ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ જેમાં ધારાસભ્ય એ જણાવેલ કે હુ આ હડાળા ગામને દતક લીધુ છે ને ગામનો રોડ રસ્તા થી માંડીને તમામ વિકાસ કરવાની ખાત્રી આપું છું ગામનું કોય પણ નાનુ મોટું કામ બાકી નહીં રહેલ જેમાં આપ સૌવ ને જાહેર મા બાહેધરી આપેલ ગામ લોકોને પણ ગામના વિકાસ ના કાર્ય મા સહભાગી બને તેવુ જણવેલ ..