સુરત

સુરત :  વિનસમ ડાયમંડ ગ્રુપના ડાયરેક્ટર હસમુખ શાહ ની ધરપકડ 

મુંબઇ સીબીઆઈ એ કરી ધરપકડ

બેંક કૌભાંડી નીરવ મોદી 11 હજાર કરોડ થી વધુ નું કૌભાંડ કર્યું જ્યારે વિનસમ ડાયમંડ ગ્રુપ દ્વારા 6500 કરોડ નું બેન્ક કૌભાંડ આચરાયું 

મુખ્ય આરોપી જતીન મહેતા હાલ કેરેબિયન આઇલેન્ડ માં રહે છે જે દેસસાથે ભારત ની પ્રત્યાર્પણ સંધી નથી..

વિનસમ ડાયમંડ ના જતીન શાહ નું વર્ષ 2000 માં મોટું નામ ગણાતું હતું..વિદેશ માંથી સોનુ આયાત કરી તેની જ્વેલરી બનાવી દુબઇ ના 13 વેપારીઓને વેંચતા હતા..

વિનસમ ડાયમંડ ના રોજિંદા વ્યવહાર ના કારણે બેન્કો એ તેમની ક્રેડિટ લિમિટ વધારી હતી..

બેન્કો એ કોઈપણ અંદેશા વગર વિનસમ ડાયમંડ માટે વિદેશી બેન્કો ને સ્ટેન્ડ બાય લેટર ઓફ ક્રેડિટ ઈશ્યુ કરતી હતી..

વિનસમ ડાયમંડ ની સુરત ના કતારગામ વિસ્તાર મા કરોડો ની સંપત્તિ જે બેન્કો દ્વારા સિઝ કરવામાં આવી છે..

સીબીઆઈ ના હાથે ઝડપાયેલા આરોપી હસમુખ શાહ વિનસમ ડાયમંડ ગૃપ ના વડા અને મુખ્ય આરોપી જતીન મહેતા ની નજીકના માનવામાં આવે છે..

નીરવ મોદી પર કેસ બાદ બેન્કો સાથે છેતરપિંડી મા સીબીઆઈ ને મોટી સફળતા હાથ લાગી..