અમરેલી

અમરેલી જીલ્લા ના   રાજુલા તાલુકાના  વિક્ટર ખાતે વિધ્યાર્થી ઑ અને ગ્રામ જનો દ્વારા એસ .ટીઅને રસ્તા   રોકો આંદોલન કરવા માં આવ્યું વિક્ટર પોલીસ ચોકી સામે જ શરૂ કરવા માં આવ્યું રસ્તા રોકો આંદોલન ..
વિધ્યાર્થીઓ અને ગ્રામ જનો દ્વારા ભાવ નગર _ ઉના રોડ બંધ કરવા માં આવ્યો ...વાહનો ની લાગી લામબી કતારો 

અનેક રજુવાત કરવા છતાં યોગ્ય ન થતાં આખરે ગાંધી ચીંધ્યા માર્ગે વળ્યા વિધાર્થીઓ અને ગ્રામ જનો 

પીપાવાવ મરીન પોલીસ અને rajulaa.પી .આઈ .સહિત નો મોટો કાફલો ઘટના સ્થળે ..જ્યાંસુધી જવાબ દાર અધિકારી દ્વારા લેખિત માં યોગ્ય કરવા ની ખાતરી ના અપાય ત્યાં સુધી  અ ચોક્સ મુદ્દત સુધી રહેશે

ઘટના ની જાણ થતાંજ રાજુલા ડેપો મેનેજર વિક્ટર ખાતે દોડી ગયા અને બસ શરૂ કરવી તેમજ લેખિત બાંહેધરી આપતા વિધાર્થીઓ દ્વારા આંદોલન સમેટાયલ 

સુરેશ મકવાણા સાથે અશોક મણવર અમરેલી