મહેસાણા

મહેસાણા:કડીમાં dysp ની ગાડી પર હુમલાનો મામલો 

મહેસાણાના દબંગ મહિલા dysp  બતાઈ દબંગાઈ

Dysp મંજિતા વણઝારા એ આરોપીઓ નું જાહેરમાં નીકળ્યું સરઘસ 

આરોપીઓને હાથે દોરડાં બાંધી કડી ના જાહેર માર્ગો પર નીકળ્યું સરઘસ

જે વિસ્તારમાં હુમલો થયો હતો તે વિસ્તાર માંથી નીકળ્યું સરઘસ