સુરત

સુરત : કાપોદ્રા ઉત્રાણ બ્રિજ પરથી કાર નીચે ખાબકી

અકસ્માત સમયે કારમાં 4 વ્યક્તિઓ સવાર હતાં

બ્રિજનું ડિવાઈડર તોડી કાર પુલ પરથી નીચે પડી

ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા

અમરોલી પોલીસે ઘટનાની વધુ તપાસ શરૂ કરી