રાજકોટ

 

જેતપુર તાલુકા ના બાવપીપડીયા અને ડેડરવા રોડ વચ્ચે ટેમ્પો અને રીક્ષા વચ્ચે અકસ્માત .. 6 વક્તિ ને ઇજા.. ત્રન લોકો ને વધુ સારવાર અંતે રાજકોટ અને 3 વક્તિ ને જેતપુર પ્રથમ સરકારી હોસ્પિટલ ત્યાર બાદ પ્રાવેટ હોસ્પિટલ ખસેડાયેલ.

જેતપુર તાલુકા ના  બાવપીપડીયા અને ડેડરવા રોડ વચ્ચે ટેમ્પો બાવપીપડીયા તરફ અને રીક્ષા જેતપુર તરફ આવી રહી હતી તે દરમિયાન ટેમ્પા નું પાછળ વિલ નીકળી જતા ટેમ્પો કાબુ ગુમાવતા રીક્ષા સાથે અથડતા રીક્ષા માં પલટી મારી જતા રીક્ષા માં બેઠેલ 1. મનહરસિંહ નટુભાઈ વાળા 
2.રોનાકભાઈ પરમાર.
3. ભુપતભાઇ પરમાર.
4 બટુકભાઈ ભેડા ને ઇજા થેયેલ અને ટેમ્પા માં રહેલ 1. પરેશભાઈ સોલકી અને હરેશભાઇ ઠેરિયા ને ઇજા થયેલ છે.
કુલ 6 વક્તિ ને ઇજા પામેલ છૅ.. જેમાં 3 ને રાજકોટ ખસેડેલ છે