રાજકોટ

બાબા સાહેબ આંબેડકર  ની તારીખ 14 એપ્રિલ  ના રોજ જન્મ જયંતી હોય છે તે દિવસ થી એક મહીના સુધી દલીત સમાજ ના લોકૉ તેની ભવ્ય  ઉજવણી કરવામા આવે છે  જેના ભાગ રુપે રાજકોટ ના કોટડાસાંગાણી ના શાપર વેરાવળ મા દલિત સમાજ દ્વારા બાબા સાહેબ આંબેડકરજી પ્રતીમા સાથે ની ભવ્ય શોભાયાત્રા નુ આયોજન કરવામા આવ્યુ હતુ જે શોભાયાત્રા પંદર કિલોમીટર મા  ગામના જાહેર માર્ગો પર ફરી હતી આ શોભાયાત્રા મા હજાર થી વધુ દલીત સમાજ તેમજ અન્ય સમાજના લોકો જોડાયા હતા આ શોભાયાત્રા નુ ઠેર ઠેર સ્વાગત પણ કરાયુ હતુ આ શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો 

કલ્પેશ જાદવ કોટડાસાંગાણી