મહીસાગર

સંતરામપુર  માં આવેલ મામલતદાર કચેરી માં સફાઈ ના નામે મીંડું, અસહય દુર્ગંધ થી પ્રજા પરેશાન, યોગ્ય કામગીરી નો અભાવ

 પ્રાપ્ત થતી માહિતી અનુસાર  મહિસાગર જિલ્લાના. સંતરામપુર ની  મામલતદાર કચેરી ના કમ્પાઉન્ડમાં આવેલ પ્રાથમિક જરૂરિયાત એવા  સોંચાલાય  ની સમયસર સાફસફાઈ ન થતી હોવાને કારણે ભયંકર બદબુ 

ફેલતા સરકારી કામ માટે આવતા લોકો તેમજ આજુબાજુ ની કચેરીનો સ્ટાફ પળ હેરાન પરેસાન થવા પામેલનું જાણવા મળેલ છે.

            અત્રે ખાસ નોંધનીય બાબત એ છે કે, તાલુકા મામલતદાર કચેરી ની સામેજ નગર પાલિકાની કચેરી આવેલ હોવા છતાં પણ પાલિકાના કોઈપણ સફાઈ કામદારો મામલતદાર કચેરીમાં સફાઈ કરવા અવતાજ નથી જે કેટલે અંશે વ્યજબી ગણાય ???  

      સફાઈ અભિયાન ના મોટામોટા બણગાં ફૂક્તી પ્રવર્તમાન ભાજપ ની સરકાર જ્યાં સફાઈ થયેલી હોય ત્યાં જૂડો માટી ફોટો પડાવે છે ત્યારે નગર  પાલિકા ની સામેજ આવેલી મામલતદાર કચેરી માં કેમ સફાઈ કરવામાં આવતી નથી તે એક વિચાર માંગી લે તે વો પ્રશ્ન છે???

     હાલમાંજ મહિસાગર જિલ્લા પનચાયત ના ઉંપ પ્રમુખ  ઝવેર ભાઈ ખરાડી એ મામલતદાર કચેરીમાં  મુલાકાત લીધી ત્યારે તેમની નજરે સોચાલય પડતા તેની       હાલત જોતા તેમણે જે પ્રતિક્રિયા આપી છે તે તેમનાજ શબ્દો માં શબ્દો માં સાંભળીએ.

    નવાઈ ની વાત તો એ છે કે, તાલુકા મેજિસ્ટ્રેટ એવા મામલતદાર કચેરી ની આવી હાલત છે તો નગર ની હાલત કેવી હશે તે તો કલ્પના કરવી  જ  રહી!!???

રિપોર્ટર--- અમીન કોઠારી,  સંતરામપુર, મહિસાગર