ગીર સોમનાથ

 સોમનાથ મંદીર ને મુખ્ય સુવર્ણ દાતા દીલીપ લખી પરીવાર દ્રારા સોનું દાન માં અપાય રહ્યું છે અગાઊ 110 કીલો સોનું દાન માં આપેલ જેમાં મંદીર ગર્ભગૃહ ત્રીશુલ ડમરૂ થાળું નાગ સહીત સોના થી મઢાય ચુક્યુ છે ત્યારે તાજેતર માં ફરી 30 કોલો સોનું દાન માં આપતાં તેમાં થી ગર્ભૃહ ની આગળ ના કુંલ 72 પૈકી ના 10 સ્થંભો ને સુવર્ણ જડીત કરવા નું કામ શરૂ કરાયું છે જેના ફર્મા દીલ્હી સ્થીત અંબા લક્ષ્મી જ્વેલર્સ દ્રારા બનાવાય છે જે પીલર નું માપ લઈ બનાવાય છે જે પૈકી ના  બે પીલર હાલ સોના થી મઢાઈ ચુક્યા છે જેમાં ઓમ સ્વસ્તીક દીવડા કળશ ત્રીશુલ જેવા ચીન્હો રખાયા છે.ત્યારે આગામી સમય માં આગળ ના 10 સ્થંભો પીલરો સોને થી મઢાશે એટલે સોમનાથ ના દર્શન કરી ભાવીકો ધન્ય બનશે..

 સોમનાથ મંદીર ને સોના ના દાતા દીલીપભાઈ લખી પરીવાર દ્રારા દાન મળી રહ્યુ છે પ્રથમ ત્રીશુલ ડમરૂ ગર્ભગૃહ થાળું વગેરે સોના થી મઢાયા છે હાલ તેમણે વધુ 30 કીલો સોના નું દાન આપતાં મંદીર ની અંદર આવેલ 72 પીલરસ્થંભો પૈકી ના 10 આગળ ના પીલર મઢવા નું કામ ચાલી રહ્યું છે જેમાં ત્રશુલ ઓમ સ્વસ્તીક સહીત ની કોતરણી કરાય છે હાલ બે પીલર મઢાઈ ચુક્યા છે અનેય બાકી આવનારા વીક માં મઢાઈ રહેશે...

રીપોર્ટ - ભરતસિંહ જાદવ - ગીર સોમનાથ