રાજકોટ

ધોરાજી નગરપાલિકા માં ભાજપ સાસીત નગરપાલિકા વિસ્તાર માં મેટલીંગ કામ માં થયેલ ગેરરીતિ બાબતે સતા ધારી હોદદારો એ હોબાળો મચાવયો 

આજરોજ ધોરાજી નાં બંબાગેટ પાછળ સ્ટેશન વિસ્તારમાં બેટલીગ કામ માં નબળાં કામ બાબતે નગરપાલિકા ના હાલનાં સતાધીસો એ નગરપાલિકા નાં ચીફ ઓફિસર ને કર્મચારીઓને સાથે રાખીને ચેકીંગ કરતાં મેટલીંગ કામ નંબળુ થયું હોવાનો ફલીત થતાં તાત્કાલીક રીપોર્ટ કરીને જવાબદાર સામે કાર્યવાહી કરવાનો નગરપાલિકા નાં ઉપપ્રમુખ મકબૂલ ગરાણા તેમજ કારોબારી ચેરમેન જગદીશ ભાઇ રાખોલીયા ને વગેરે સુધરાઈ સભ્યો એ ચીફ ઓફિસર ને આ બાબતે નબળાં કામો કરેલ હોવા છતાં કોન્ટ્રાકટરો ને શા માટે રૂપિયા ત્રણ કરોડ ના બીલો ચુકવી દિધા શુ કામે  ? જે બાબતે જાહેર માં હોબાળો મચી ગયો હતો 

રિપોર્ટર વિપુલ ધામેચા