સુરત

સુરત : ચોક બજાર વિસ્તાર માં ચોરી

 

2 જૈન દેરાસર મા ભગવાન ના આભૂષણો અને 600 વર્ષ જૂનું યંત્ર ની ચોરી

 

અજાણ્યો યુવક ચોરી કરતા સીસીટીવી માં થયો કેદ..

 

ચોક બજાર પોલીસ ઘટના સ્થળે..

 

પોલીસે સીસીટીવી ના આધારે તપાસ આરંભી