અમદાવાદ

અમદાવાદ ના ખોખરા મણિનગર રેલવે સ્ટેશન પાસે રહેતા વ્યાસ પરિવાર ના ૯૨ વષઁ ના તરુલતા બેન નુ કુદરતી મોત આજે થતા સોસાયટી મા તેમની પાડોશ મા રહેતા અમરિશ બહ્મભટ્ટ એ પરિજનો એ મુત્યુ બાદ ચક્ષુ ઓ બીજા ના જીવન માટે પંકાશ રુપ બનશે તેવી પેરક વાત કરતા પરિજનો એ ચાર પુત્રો એ એકપણ પળ નો વિચાર કયાઁ વગર શહેર ની આંખો ની હોસ્પિટલ નગરી ના સત્તાવાળા ઓ ને જાણ કરતા તબીબો એ તાકીદે આવી ને સફળતાપુવઁક તેમના ચક્ષુ ઓ ને મેળવી બીજા જરુરિઆતમંદ ને આપવા લઈ જતા ગૌરવ સોસાયટી ના ૯૨ વષઁ ના તરુલત્તાબેન વ્યાસ મુત્યુ બાદ સમાજ મા પરિજનો માટે ખરેખર ગૌરવરુપ બન્યા હતા અમદાવાદ ના ખોખરા વિસ્તાર ની ગૌરવ સોસાયટી મા રહેતા અને ચાર પુત્રો ના વયો વૃધ્ધ માતા વ્યાસ તરુલત્તા ભુપેન્દઁ ૯૨ વષઁ ની વયે કુદરતી મુત્યુ પામતા પરિજનો ને પાડોશ મા રહેતા સામાજિક કાયઁકર અમરિશ બહ્મભટ્ટ એ પેરઁણા આપતા પરિજનો એ ત્વરિત નિર્ણય લઈ ને તેમના બન્ને ચક્ષુ ઓના દાન માટે નગરી હોસ્પિટલ ને જાણ કરાતા તબીબો ની ટીમ આવી ને તેમના ચક્ષુ ઓ મેળવી લીધા પરિજનો એ તાકીદે આ નિર્ણય લેતા અન્ય લોકો માટે એક પેરઁક ઉદાહરણ પુરુ પાડતા સોસાયટી ના નાગરિકો એ આ કામગીરી ને બિરદાવી હતી
હષઁદ પટેલ
ખોખરા-હાટકેસવર 
અમદાવાદ