સુરત

સુરત :- ટેક્સટાઇલ માર્કેટ વિસ્તાર માં અસામાજીક તત્વો નો કહેર.

સુરત સહારા દરવાજા પાસે આવેલ એન્ટીએમ માર્કેટ પાસે મજૂરો ને જીવલેણ માર મરાયો

પોતાની ધાક જમાવવા અવાર નવાર આ અસામાજિક તત્વો નિર્દોષ લોકો ને માર મારે છે.

ગત 5 મી તારીખે બનેલી ઘટના ની રજુઆત સલાબતપુરા પોલીસ ને કરવામાં આવી છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

અસામાજિક તત્વો પેટિયું રડતા મજૂરો હપ્તો નહીં આપતા માર મારે છે.