સુરત

સુરત :- ભાગળ ઝાંપાબજાર વિસ્તાર માં ગમખ્વાર અકસ્માત

 

સ્કોડા કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત

 

રોંગ સાઈડ માં પુર ઝડફે આવેલ રીક્ષા ધડાકાભેર અથડાતા સર્જાયો અકસ્માત

 

અકસ્માત માં રીક્ષા માં બેસેલ બે મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત..

 

સ્કોડા કાર ચાલક પણ ઇજાગ્રસ્ત થયા સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા

 

જ્યારે 108 મારફત એક મહિલા ને લઈ જવાય બીજી મહિલા રોડ ગંભીર હાલત માં કણસતી રહી

 

આખરે માથા માં ગંભીર ઇજાગ્રસ્ત મહિલા ને આઇસર ખુલ્લા ટેમ્પો માં હોસ્પિટલમાં ખસેડાઇ.

 

મહિધરપુરા પોલીસે તપાસ આરંભી