સુરત

સુરત :- 12.39 ના વિજય મુહૂર્ત ના સમયે બીજેપી એ ફોડ્યા ફટાકડા

કર્ણાટક માં જીત હાંસલ કરવા બદલ કાર્યકર્તા અને ધારાસભ્ય એ ફોડ્યા ફટાકડા

સાંજે 5 કલાકે ઉજવવામાં આવશે વિજય ઉત્સવ

તે પહેલાં બીજેપી એ વિજય મુહૂર્ત ની કરી ઉજવણી

 કર્ણાટક વિજય એ 2019 નું રનશીંગુ