મોરબી

વાંકાનેર મામલતદાર સાહેબ સંચાલીત આધારકાડઁ કાઢવાની કામગીરી છેલ્લા એક મહીના થી બંધ હાલત મા છે અને તંત્ર તમાસૉ દેખી રહ્યુ છે.વાંકાનેર ના ગ્રામીણ વિસ્તારમાં થી દુર દુર આવે રહેલા વુધ્ધૉ વિધાથીઁ અને સામાન્ય પ્રજા ના ટાઇમ ની તથા આથીઁક રીતે નુકશાન થઇ રહું છે. નાગરિકો મામલદાર કચેરી થી જુના મામલદાર કચેરી ના ધકકા ખાઇ રહયા છે ત્યારે મૉરબી જીલ્લા યુથ કૉંગ્રેસ મહામંત્રી ડૉ.રુકમુદીન માથકીયા અને મૉરબી જીલ્લા યુથ કૉંગ્રેસ મંત્રી સૂખદેવભાઇ ડાભી એ  કલેકટર ને  તાત્કાલિક આધારકાડઁ કામગીરી શરુ કરવા લેખીત રજુઆત કરી