વલસાડ-વાપી

કેતન એન જી ઓ અને ડો રમણીકલાલ મેડિકલ રિલીફ એન્ડ રિસર્ચ ટ્રસ્ટ આજે આંધિયા શેરી ચીનીયા શેરી બરૂડીયા  શેરી ના સ્થાનિકો સાથે ચર્ચા ઓ કરી હતી ત્રણે શેરી ઓ માં રહેતા અંદાજિત 200 લોકો એ મળી ને સંસ્થા ના પ્રમુખ કેતન પટેલ ઉપ પ્રમુખ અમી પટેલ દરેક ના હાલચાલ પૂછ્યા હતા તેમજ કેતન એન જી ઓ ની દરેક કલ્યાણ કારી સ્કીમ અંગે ની જાણકારી આપી હતી વધુ માં વધુ જરૂરિયાત મંદ લોકો ને સંસ્થાગત સ્કીમો થી લાભાન્વિત કરવા અંગે ની ચર્ચાકરવામાં આવી હતી હાજર રહેલા લોકોએ રોજી રોજગાર ઘર મકાન રાશન દવા પાણી દેખભાળ બાળકો ની શિક્ષા અંગેના અનેક પ્રશ્નો અંગે ની ચર્ચા ઓ કરી હતી અનેક મહિલાઓ એ કહ્યું કે અનેક સરકારી સ્કીમો માં લાભ મળતો નથી કોઈ જોવા વાળું નથી કે કોઈ પૂછવા વાળું મહિલાઓ અનેક સ્થળે ચપ્પલો ઘસી ને થાકી ચુકી છે વાઇસ પ્રેસિડન્ટ આ પટેલે મહિલાઓ ને કહ્યું કે નિરાશ થવાની જરૂર નથી કેતન એન જી ઓ ની સ્કીમો થી જેટલા લોકો ને લાભ આપી શકાય તેઓતમામ ને લાભાન્વિત કરશે તેમજ અન્ય સમસ્યા ઓ નું નિદાન કરવા માટે ની પણ બનતા તમામ પ્રયત્નો કરવામાં આવશે આ પ્રસન્ગે અત્યંત જરૂરિયાત મંદ 65 વિધવા મહિલાઓ ને અનાજ ની કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું અમી પટેલે દરેક ની સાથે રૂબરૂ માં જણાવ્યું કે તમે મને પોતાની દીકરી કે વહુ જે પણ માનો હું તમારા દરેક દુઃખકે તકલીફો માં તમારી સાથે રહીશ આ સંવાદ કાર્યક્રમ બાદ માતા અને બહેનો ની નાની મોટી સમસ્યા તાત્કાલિક દૂર કરવા માટે તાત્કાલિક કેતન એન જી ઓ નો  સંપર્ક કરેવા જણાવ્યું હતું અને તેઓ ના દ્વારા તેમની યથા શક્તિ મુજબ સમસ્યા દૂર કરવા પ્રયત્ન કરવામાં આવશે ની જાણકારી આપવામાં આવી હતી