સુરત

અમરોલી ની અંજની ઇંડ્રસ્ટીયલ નો બનાવ

નવા બંધાતી બિલ્ડિંગના ત્રીજા માળેથી બે માસુમ બાળકો પટકાતા મોત

7 વર્ષની બાળકી અને 1 વર્ષના માસુમ બાળકનું કરુણ મોત

નવી બંધાતી બિલ્ડીંગમાં લિફ્ટ માટે મુકવામાં આવેલી ખુલ્લી જગ્યામાં બંને બાળકો પટકાયા

ત્રીજા માળે રમતા રમતા બંને બાળકો નીચે પટકાયા

બંનેની લાશને પોષ્ટમોર્ટમ માટે સ્મીમેર મોકલાય

મૃતક બંને કઝીન ભાઈ બહેન